ગુજરાતમાં 2007માં ઘોરાડ પક્ષી 45 હતા તેના 11 વર્ષ પછી 2019માં હવે માત્ર 6 માદા ઘોરાડ પક્ષી બચ્યા છે. કચ્છની દીકરી તરીકે લોકો હવે 6 ઘોરાડ માદાને ઓળખે છે. હવે એક પણ નર બચ્યા નથી. તેથી થોડા વર્ષોમાં ગુજરાતનું પોતાનું પક્ષી લુપ્ત થઈ જશે. ડિસેમ્બર 2018થી 6 મહિનાથી નર ગુમ છે. કાંતો તે અહીંની વીજ લઈનમાં શોર્ટ સર્કિટથી મોત પામ્યો છે અથવા કુદરતી મોત હોઈ શકે છે. કચ્છની દીકરીઓ ઘોરાડ પક્ષીનો વંશ હવે આગળ વધી શકે તેમ નથી. ભારતની આઝાદી પછી ગુજરાતનું પહેલું પક્ષી લુપ્ત થઈ જશે.