ચાઈનીઝ કંપની ટેક્નો મોબાઈલ ભારતમાં સતત આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ધરાવતા કેમેરાથી સજ્જ સ્માર્ટફોન લોન્ચ કરી રહી છે. હવે આ સ્માર્ટફોન નિર્માતા કંપનીએ કેમન આઈક્લિક (Camon iClic 2) સ્માર્ટફોન રજૂ કર્યો છે, જેની કિંમત રૂ.15,000થી પણ ઓછી છે. ગયા મહિને આ કંપનીએ કેમન આઈએર-2, કેમન આઈ-2 અને કેમન આઈ-2એક્સ સ્માર્ટફોન રજૂ કર્યા હતા. હવે કંપનીએ 24 મેગાપિક્સલ કેમેરો ધરાવતો કેમન આઈક્લિક2 (Camon iClic 2) લોન્ચ કર્યો છે.
ટેક્નો મોબાઈલે કેમન આઈક્લિકની સફળતા બાદ કેમન આઈક્લિક2 લોન્ચ કર્યો છે. સૌથી મોટી વાત આ શાનદાર સ્માર્ટફોનની કિંમત રૂ.15,000થી પણ ઓછી છે. તેની વાસ્તવિક કિંમત રૂ.13,499 રાખવામાં આવી છે.