સચિન તેંદુલકરે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, રવીન્દ્ર જાડેજા એક સારો વિકલ્પ છે, જેને ટીમ મેનેજમેન્ટની સામે મુકવા ઈચ્છીશ. મને લાગે છે કે, જો દિનેશ કાર્તિક નંબર 7 પર બેટિંગ કરશે તો સંભાવના છે કે, જાડેજા એક સારો વિકલ્પ બની શકે છે. મોટી મેચોમાં તમને એક કવર અપની જરૂર હોય છે, કારણ કે આપણે માત્ર 5 બોલર્સની સાથે રમી રહ્યા છીએ.
સચિન તેંદુલકરે કહ્યું હતું કે, વિરાટ કોહલી મોહમ્મદ શમીને રમાડવાને લઈને ઉત્સાહિત દેખાઈ રહ્યો છે. કારણ કે શમી આ જગ્યાએ ખૂબ જ સારો રહ્યો છે. જણાવી દઈએ કે, શમીને શ્રીલંકા વિરુદ્ધની મેચમાં આરામ આપવામાં આવ્યો હતો. પરંતુ ભુવનેશ્વર પ્રભાવિત ન કરી શક્યો. આથી આ વખતે શમીને બદલે ભુવી પર પ્લેઈંગ XIમાં ગાજ પડી શકે છે.
સચિને વધુમાં કહ્યું હતું કે, હું પણ શમીને રમાડવાના પક્ષમાં છું, કારણ કે આ વેન્યૂ પર વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ તેને ખૂબ જ સારી બોલિંગ કરી હતી. જ્યારે આપણે ઓલ્ડ ટ્રેફર્ડની વાત કરીએ તો, મોહમ્મદ શમીનો અનુભવ ખૂબ જ સારો રહ્યો છે. આથી હું પણ તેને રમાડવાનું સમર્થન કરીશ.