ભારત સહિત વિશ્વભરના કેસોમાં ઓમિક્રોન વેરિઅન્ટના કેસો વધી રહ્યા છે. એવામાં હવે સમગ્ર વિશ્વ ફરી કોરોનાના ભરડામાં આવી રહ્યું છે અને તેમાંથી ભારત પણ બાકાત નહીં રહે. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર કોવિડ-૧૯ ઇંડિયા ટ્રેકર ડેવલપ કરનારા કેમ્બ્રિજ યુનિવર્સિટીના જજ બિઝનેસ સ્કૂલના પ્રોફેસર પોલ કટ્ટુમને ચેતવણી આપી છે કે ભારતમાં જાન્યુઆરી મહિનામાં જ કોરોના વિસ્ફોટ થવાની શક્યતાઓ છે. તેમણે કહ્યું છે કે ભારતમાં ગણતરીના દિવસોમાં જ દૈનિક કેસોમાં વિસ્ફોટક વૃદ્ધિ જોવા મળશે.