વડાપ્રાધાન મોદીએ વર્તમાન સરકારમાં રેલ્વેના બદલાતા સ્વરુપનો પરિચય કરતા જણાવ્યું હતું કે કેવી રીતે રેલ્વે પ્રોજેક્ટ રોજગારની ગેરંટી બની રહ્યા છે. તેમણે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ૪૧ હજાર કરોડ રુપિયાથી વધુ રકમની લગભગ બે હજાર યોજનાઓનો શિલાન્યાસ કરતાં આ વાત જણાવી હતી. ૩૦૦ જિલ્લાના ૫૫૦ રેલ્વે સ્ટેશનો મોડર્ન બનાવાશે
પીએમે પ્રધાનમંત્રી અમૃત ભારત યોજના હેઠળ કુલ ૫૫૩ રેલ્વે સ્ટેશનોના રિડેવલપમેન્ટનો પણ શિલાન્યાસ કર્યો. લગભગ ૨૭ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સ્થિત આ સ્ટેશનોનું રિડેવલપમેન્ટ ૧૯,૦૦૦ કરોડથી વધુ રકમના ખર્ચે કરવામાં આવશે.