કોરોનાકાળમાં વિધાનસભાનું બજેટ સત્ર ખાસ બનવા જઈ રહ્યું છે. બજેટ (budget 2021) માટે સરકાર એપ્લિકેશન લૉન્ચ કરી છે. નાણામંત્રી નીતિન પટેલ આજે મોબાઈલ એપ્લિકેશન લૉન્ચ કરી છે. જેમાં ગુજરાતનું બજેટ (gujarat buget 2021) ડિજિટલી રજૂ કરવામાં આવશે. બજેટમાં કાગળનો ઓછામાં ઓછો વપરાશ થાય તેવો આગ્રહ આ ડિજીટલ પ્લેટફોર્મ થકી રાખવામાં આવ્યો છે. ત્યારે આ સાથે તેમણે જાહેરાત કરી કે, ગુજરાતમાં 1 માર્ચથી 60 વર્ષથી ઉપરના લોકો અને ૪૫ વર્ષથી નીચેની વયના જે ગંભીર રોગોથી પીડાય છે તેમને વેક્સિનેશન (vaccination) નો કાર્યક્રમ શરૂ કરવામાં આવશે.