લોકસભા ચુંટણીમાં પ્રચંડ જન સમર્થન મળ્યા બાદ આજે આજે સાંજે 7 વાગે નરેન્દ્ર મોદી ફરી વડાપ્રધાન પદ માટેના શપથ લેશે. આજે બીજેપી અધ્યક્ષ અમિત શાહે નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. ત્યારપછી સંભવીત મંત્રીઓને ફોન આવવા લાગ્યા છે. માનવામાં આવે છે કે, સંભવિત મંત્રીઓ સાથે મોદી આજે સાંજે 4.30 વાગે મીટિંગ કરવાના છે.
આ નેતાઓને આવ્યો ફોન
- સુષમા સ્વરાજ
- નિતિન ગડકરી
- અર્જુનરામ મેઘવાલ
- જિતેન્દ્ર સિંહ
- રામદાસ અઠાવલે
- ધર્મેન્દ્ર પ્રધાન
- રવિશંકર પ્રસાદ
- બાબુલ સુપ્રિયો
- સદાનંદ ગૌડા
- મુખ્તાર અબ્બાસ નકવી
- જી કિશન રેડ્ડી
- નિર્મલા સીતારમણ
- પિયૂષ ગોયલ
- સ્મૃતિ ઈરાની
- કૃષ્ણપાલ ગુર્જર
- સુરેશ અંગાદિ
- કિરણ રિજ્જૂ
- સાધ્વી નિરંજન જ્યોતિ
- પ્રહ્લાલ જોશી
- સંતોષ ગંગવાર
- રાવ ઈન્દ્રજીત
- મનસુખ માંડવિયા
- રમેશ પોખરિયાલ નિશંક
- પુરષોત્તમ રુપાલા
- ગિરિરાજ સિંહ
- નિત્યાનંદ રાય
છતા નરેન્દ્ર મોદી કેબીનેટમાં બીજેપીના દરેક સહયોગી દળને જગ્યા આપવામાં આવી રહી છે. તેમાં શિવસેનાથી લઈને જેડીયૂ અને અપના દળમાંથી પણ મંત્રી બનાવવામાં આવશે.