મચ્છર કરડવાથી અનેક રોગો થવાની ભીતિ રહેતી હોય છે. કેટલીક વખત મચ્છર કરડવાથી જે પ્રકારનો રોગ થાય તેના લીધે મનુષ્યનું મોત થાય છે તેવી ઘટના પણ સામે આવેલ છે. મચ્છર માટે ઘરેલું ઉપચાર: હવામાન ફેરફાર સાથે સાથે મચ્છરનો પ્રકોપ પણ વધ્યો છે. સાંજ પડતા જ મચ્છરોનું લશ્કર ઘરમાં આવી જાય છે. ત્યારબાદ શરૂ થાય છે લોકોને કરડવાનો સિલસિલો અને તેમને મારવા અથવા દૂર કરવા માટેનો બચાવ. કોઈ ઇલેક્ટ્રિક રેકેટથી, કોઈ કોઇલ લગાવી મચ્છરોને દૂર કરવાનો પ્રયાસ કરે છે. પરંતુ મચ્છરો પર સંપૂર્ણ રીતે નિયંત્રણ કરવું ખૂબ મુશ્કેલ લાગે છે. આવશ્યક છે કે આપણે મચ્છરોથી છુટકારો મેળવવા માટે કેટલાક ઘરેલું ઉપાય કરીએ. આવો જાણીયે કયા ઉપાય કરીશું?
મચ્છરોથી છુટકારો મેળવવા એક સુતરાઉ કાપડમાં કપૂર અને લવિંગ બાંધી રૂમમાં લટકાવો. આમ કરવાથી મચ્છરો ભાગી જશે