BCCIએ ભારતીય ટીમની મદદ માટે ઘણી સુવિધાઓ કરી છે. ઇંગ્લેન્ડની સ્થિતિ અને ઝડપી પિચોથી પરિચિત થવા માટે BCCI 4 ઝડપી બોલર્સને ઇંગ્લેન્ડ મોકલશે જેઓ ભારતીય ટીમને પ્રક્ટિસ કરાવવામાં મદદ કરશે. ઇંગ્લેન્ડ જનારા આ 4 ખેલાડીઓમાં દીપક ચહર, નવદીપ સૈની, ખલીલ અહમદ અને અવેશ ખાન સામેલ છે. આ ચારેય બોલર્સ ઇંગ્લેન્ડમાં યોજાનારા વિશ્વ કપ દરમિયાન ભારતીય ટીમને નેટમાં અભ્યાસ કરાવશે. જણાવી દઈએ કે, BCCIએ ટીમની જાહેરાત કર્યા બાદ જાહેર કરેલા નિવેદનમાં કહ્યું હતું કે, 'આ ખેલાડીઓ ભારતીય ટીમને વર્લ્ડ કપની તૈયારીઓમાં મદદ કરશે'.