ચામડીની ઘણી સમસ્યાઓ એવી હોય છે કે, નાની નાની વાત માટે ડૉક્ટર પાસે દોડી જતા હોઈએ છે. અને પૈસા પણ નેડફી નાખતા હોઈએ છે. પણ ડૉક્ટર કે બ્યૂટી પાર્લરમાં જતા પહેલા એક વખત અજમાવી જૂઓ આ 3 ઉપાય. તમારી તકલીફનો ઘરમાં જ અંત લાવી શકાય છે.. આવો જાણીએ શું કરવું જોઈએ..
કેળાની છાલ - કેળાની છાલને 5 મિનિટ રહેરા પર રગડી ચોખ્ખા પાણીથી ધોઈ લો. અઠવાડિયામાં 2 વખત આમ કરવાથી ડ્રાય સ્કિન હોય તે લોકોને ઘણો ફાયદો થાય છે. આ સાથે ફાઈન લાઈન, કરચલી, ડાર્ક સર્કલ વગેરે તકલીફોમાંથી પણ છૂટકારો મળે છે.
ચંદનનો ફેસ પેક - આ ફેસ પૈકને બનાવવા માટે તમે 2 ચમચી ચંદન પાવડરને ગુલાબ જળ સાથે મિક્સ કરીને પૈક બનાવી લો. આ પૈકને 10 મિનિટ માટે ચેહરા પર અને ગરદન પર લગાવો અને પછી તાજા પાણીથી ચેહરો ધોઈ લો. આ પૈક ઓઈલ હટાવીને તમને ગ્લોઈંગ સ્કિન આપશે.
બેસન અને હળદરનો ફેસ પૈક - ચણાનો લોટ ચેહરા પરથી વધારાનું તેલ શોષીને ચામડીને સ્વચ્છ અને મુલાયમ રાખે છે. તેમજ હળદરને એન્ટીસેપ્ટિક ગણાય છે. તેથી વરસાદની ઋતુમાં ત્વચાને નુકશાન પહોંચાડનારા બેક્ટેરિયાને ખતમ કરી ત્વચાનો રંગ નિખારે છે અને દાગ ધબ્બા હટાવે છે. બેસન અને હળદરનો ફેસપૈક બનાવવા માટે તમે 2 ચમચી બેસન અને બે ચપટી હળદર લો. આ બંનેને ગુલાબજળ સાથે મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરી લો. આ પૈકને ચેહરા અને ગરદન પર 15 મિનિટ લગાવો. ત્યારબાદ તાજા પાણીથી ચેહરો ધોઈ લો. થોડા દિવસમાં જ તમને ફરક જોવા મળશે. સાથે જ વરસાદમાં આ પેકથી ઓઈલી સ્કિનથી પણ રાહત મળશે.