વર્ષ 2019નો ફિઝિયોલોજી અથવા મેડિસિન ક્ષેત્રનો નોબેલ પુરસ્કાર 2 અમેરિકન અને 1 બ્રિટિશરને સંયુક્ત રીતે આપવામાં આવ્યો છે. અમેરિકાના બે સંશોધક વિલિયમ જે. કેલિન જુનિયર અને સર પીટર જે. રેટક્લીફ તથા બ્રિટિશર સંશોધક ગ્રેગ એલ. સેમેન્ઝાને સોમવારે ‘કોશિકાઓની કામ કરવાની પદ્ધતિ અને ઓક્સિજનને ગ્રહણ કરવાની પદ્ધતિ’ની શોધ કરવા બદલ નોબેલ એવોર્ડ માટે પસંદ કરાયા છે.