રાજ્યમાં સાયક્લોનિક સરક્યુલેશનની સિસ્ટમની અસરને કારણે આગામી 5 દિવસ છૂટો છવાયો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. જામનગર, દ્રારકા, ભાવનગર, અમરેલીની સાથે સાથે રાજકોટ અને ગીર સોમનાથમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. અત્યાર સુધી ગુજરાતમાં 89 ટકા જેટલો વરસાદ વરસ્યો છે.
મહત્વનું છે કે અમદાવાદમાં છેલ્લા બે ત્રણ દિવસથી બફારો લાગી અનુભવાઇ રહ્યો છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં ક્યાંક વાદળછાયું વાતાવરણ છે તો ક્યાંક ઝરમર વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં આ વર્ષે સરેરાશ 89 ટકા સારો વરસાદ નોંધાયો છે.