ગુજરાતના મહાનગરોમાં દિવાળીની રજાઓમાં કોરોના સંક્રમણનાં કેસ કૂદકેને ભૂસકે વધી રહ્યાં છે. ત્યારે અમદાવાદ શહેરમાં શુક્રવાર રાતથી સોમવારે સવારે 6 કલાક સુધી કરફ્યું લગાવવામાં આવ્યો છે અને વડોદરા, રાજકોટ, સુરતમાં પણ રાત્રિ કરફ્યૂ લગાવવામાં આવ્યો છે. ત્યારે આ નાજૂક પરિસ્થિતિમાં રાજ્યનાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ન્યૂઝ18ગુજરાતી સાથે વાત કરી હતી. નાયબ મુખ્યમંત્રીએ લોકોને અપીલ કરી છે કે, તેઓ માસ્ક પહેરે અને સોશિયલ ડિસ્ટન્સિગનો અમલ કરે. નાયબમુખ્યમંત્રીની અન્ય મહત્ત્વની વાતચીતનાં મુખ્ય અંશો પર પણ નજરી કરીએ.