Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રાજ્યની 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયતો, 231 તાલુકા પંચાયતોની સામાન્ય તથા 23 નગરપાલિકા અને 3 તાલુકા પંચાયતની પેટા ચૂંટણી (Local Body polls) આજે રવિવારે 28 ફેબ્રુઆરીના રોજ યોજાશે. જ્યારે 2 માર્ચે મતગણતરી (Voting) હાથ ધરાશે. રાજ્યની 8200થી વધુ બેઠકો પર 22,200 કરતાં વધુ ઉમેદવારોનું ભાવિ ઈવીએમ કેદ થશે. આ ચૂંટણીમાં ભાજપ (BJP) અને કૉંગ્રેસ (Congress) વચ્ચે જંગ રહેશે. આ સાથે AAP, BSP અને AIMIM પણ ચૂંટણી લડી રહ્યાં છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ