જીએસટી (ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ)ના અમલીકરણને પગલે પ્રાયમરી માર્કેટમાં સક્રિયતા જોવા મળશે. મુંબઈ શેરબજારના ચિફ એક્ઝિક્યુટિવ ઓફિસર આશિષકુમાર ચૌહાણે જણાવ્યું હતું કે, જીએસટીના અમલને કારણે અસંખ્ય નાની કંપનીઓ ટેક્સ કોમ્પલાયન્ટ બની જશે. જીએસટીના અમલ બાદ નાની કંપનીઓએ કાંઈ જ છુપાવાની જરૂર નહિ પડે. બધા જ પ્રકારની ડિલ્સ અને નાણાકીય વ્યવહારો પારદર્શક બની જશે. આને કારણે નાની કંપનીઓ પણ જાહેર ભારણાં દ્રારા નાણાં ઊભા કરશે.