કૃષિ કાયદાઓ જેવા મુદ્દે કેન્દ્ર સરકારની નીતિઓની ટીકા કરી ચુકેલા અને ખેડૂતોને સમર્થન આપી ચુકેલા મેઘાલયના રાજ્યપાલ સત્યપાલ મલિકે ફરી મોટુ નિવેદન આપ્યું છે. તેઓેએ દાવો કર્યો હતો કે મને સરકારની ટીકા કરતો રોકવાના પ્રયાસો થયા હતા, મને એવી સલાહ આપવામાં આવી હતી કે જો હંુ ચૂપ રહું અને સત્ય બોલવાનું બંધ કરું તો મને ઉપરાષ્ટ્રપતિ બનાવી દેવામાં આવશે. આ સાથે જ તેઓએ દાવો કર્યો હતો કે ભાજપમાં એવા ઘણા લોકો છે કે જ્યાં ઇડી અને સીબીઆઇના દરોડા પડી શકે છે. પણ એવુ નથી થઇ રહ્યું.