લોકસભાની ચૂંટણીમાં ઘણા લોકો વિક્ષેપ પાડવાની તૈયારી કરી રહ્યાં છે. તમને જણાવી દઈએ કે, બિહારના ગોપાલગંજમાં લોકસભા ચૂંટણી પહેલા 8 હજાર 774 જેટલા સિમકાર્ડ સાથે ત્રણ લોકો ઝડપાયા છે. તેની સાથે સાથે નેપાળી કરન્સી મળી આવતા સુરક્ષા એજન્સીઓએ કાર્યવાહી શરૂ કરી દીધી છે. મળતી વિગતો પ્રમાણ ઈકોનોમિક ઓફેન્સ યુનિટ (EOU) અને Bihar ATS આ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. પોલીસ અને તપાસ એજન્સીઓને આશંકા છે કે સિમ કાર્ડનો આ મોટો જથ્થો લોકસભાની ચૂંટણીમાં ગેરરીતિ સર્જવાનું ષડયંત્ર હોઈ શકે છે.