મેડિકલની વિદ્યાસાખામાં ગ્રેજ્યુએશન બાદના પોસ્ટ ગૂ્રેજ્યુએશના અભ્યાસક્રમ માટે દેશના પ્રત્યેક જિલ્લામાં એક મેડિકલ કોલેજ અથવા સંસ્થા હોવી જોઇએ એમ વડાપ્રાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારે કહ્યું હતું.
વડાપ્રધાને એમ પમ કહ્યું હતું કે આરોગ્ય સેવાઓ અને મેડિકલ એજ્યુકેશન વચ્ચે અત્યાર સુધી જે ખાઇ હતી તે પણ ઘટી ગઇ છે કેમ કે હાલ સરકારનું બધુ ધ્યાન પ્રિવેન્ટિવ હેલ્થકેર (રોગ થતો અટકાવી દે એવી તબીબી સેવા) અને આયુર્વેદ અને યોગ ઉપર કેન્દ્રિત થયેલું છે.