રાજ્યમાં દારૃબંધીનો નવો કાયદો અમલમાં આવ્યા બાદ પણ બુટલગરોમાં પોલીસનો જરાયે ડર રહ્યો નથી તેનું કારણ એછેકે, ખુદ પોલીસના વહીવટદારો જ બુટલેગરો સાથે હાથ મિલાવી દારૃનું નેટવર્ક ચલાવી રહ્યા છે. ગૃહમંત્રી દારૃબંધીના કડક કાયદાના અમલનો ફિયાસ્કો થઇ રહ્યો છે. સાત મહિનામાં ગુજરાતમાંથી રૃા. ૬.૩૩ કરોડનો દારૃ પકડાયો છે.