કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ મંગળવારે, 1 ફેબ્રુઆરીના રોજ લોકસભામાં બજેટ 2022 રજૂ કરવા જઈ રહ્યા છે. ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યા મુજબ 17મી લોકસભાના 8માં સત્રના પહેલા બે દિવસ દરમિયાન બંને ગૃહોમાં રાષ્ટ્રપતિના અભિભાષણ અને સંઘ બજેટની રજૂઆતના કારણે 31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરી, 2022ના રોજ કોઈ 'શૂન્ય કાળ' નહિ હોય.