આ વ્યક્તિએ ઈટાલીથી પરત આવીને હોમ ક્વોરેન્ટાઈનથી બચવા માટે કેટલાક ગેસ્ટ હાઉસ બદલ્યા હતા. એવામાં તેના આવા ખુલાસાએ લોકોના જીવ અધ્ધર કરી દીધા છે. કોરોનાગ્રસ્ત રિસર્ચર હાલમાં કેપિટલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે જ્યાં તેને આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં રાજ્યમાં કોરોના વાઇરસના કુલ 96 શંકાસ્પદ કેસ નોંધાયા હતા. જેમાંથી 90 રિપોર્ટ નેગેટિવ આવ્યાં છે. જ્યારે 6નાં રિપોર્ટ આવવાના બાકી છે.