બાંગ્લાદેશમાં રમખાણો સમવાનું નામ નથી લેતાં તેવે વખતે બાંગ્લાદેશમાં પૂર્વ રાજદૂત તરીકે રહેલા વીણા શિક્રીએ ગઇકાલે (સોમવારે) સાંજે જણાવ્યું હતું કે, આ રમખાણો ભારત માટે ચિંતાજનક છે. બાંગ્લાદેશ સાથે આપણે ૪૦૦૦ કી.મી. લાંબી સરહદ ધરાવીએ છીએ. તે રમખાણો આપણને પણ સ્પર્શે. તે ન થાય તે માટે બીએસએફને તાકીદ કરી જ દેવી પડશે.