અત્યારે માત્ર કોંગ્રેસ તરીકે જ જાણીતી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાંથી તેના વરિષ્ટ નેતાઓ એક પછી એક ત્યાગ પત્રો આપતાં પક્ષ ભારે મોટી કટોકટીમાં મુકાઈ ગયો છે, તેવે સમયે પક્ષના એક વરિષ્ટ નેતા મનીષ તિવારીએ જણાવ્યું હતું કે કોંગ્રેસ અને ભારત વચ્ચે ઊભી થયેલી તિરાડ જોતાં લાગે છે કે કોંગ્રેસે અંતર દર્શન કરવાની જરૃર છે.