Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

નાણા મંત્રી નિર્મલા સિતારામને બજેટ રજુ કર્યું હતું. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અંગે જવાબ આપતા કહ્યું કે આ બજેટ ૧૦૦ વર્ષની ભયંકર આપદાઓ વચ્ચે વિકાસનો નવો વિશ્વાસ લઇને આવ્યું છે.
આ બજેટ આૃર્થવ્યવસૃથાને મજબૂતી આપવાની સાથે સાથે સામાન્ય માનવી માટે અનેક નવા અવસર ઉભા કરશે. તેમણે કહ્યું કે આ બજેટ આધુનિક પાયાનું માળખુ, વધુ રોકાણ, વધુ વિકાસ અને વધુ નોકરીઓમાં નવી શક્યતાઓથી ભરેલો છે. તેનાથી ગ્રીન જોબ્સનું ક્ષેત્ર પણ ખુલશે. 
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ