પીએમ મોદીના ગુજરાત પ્રવાસના સમયમાં ફેરફાર થયો છે. આ પહેલા મોદી આવતીકાલે બપોરે ગુજરાત આવવાના હતા જેમા ફેરફાર થઈ હવે પીએમ મોદી આજે રાત્રે જ ગોવા પ્રવાસથી સીધા જ ગુજરાત આવશે. કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ પણ આજે જ ગુજરાત આવી શકે છે. આજે મંત્રીમંડળના નામ પર આખરી મોહર લાગી શકે છે.