અમદાવાદમાં 26 સપ્ટેમ્બરના રોજ સવારમાં પાણી નહી મળે અને તેની અસરો શહેરના ઉત્તર- પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમઝોનમાં થશે તેવી માહિતી સૂત્રો પાસેથી મળી છે. જેમાં પશ્ચિમ ઝોનના બે વોર્ડમાં પણ રહેશે પાણીનો કાપ કારણ કે જાસપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં કરાશે વિવિધ કરવામાં આવનાર છે. લાઇનોનું જોડાણ સહીત અન્ય ટેકનીકલ કારણોસર પાણીનો કાપ રહેશે તેવું જાણવા મળશે. પાણીકાપ 27 સપ્ટેમ્બરે ઉપલબ્ધ જથ્થાના આધારે પાણી અપાશે તેવું પણ જણાવવામાં આવ્યું છે.