Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

આજની મોર્ડન જનરેશન સ્વદેશ કરતા વિદેશી ચીજોને વધુ જલદી સ્વાકરતી થઈ ગઈ છે. અને એટલે જ રોજિંદા ભોજનમાં આપણી ગુજરાતી વાનગીઓ કરતા વધુ ઈન્ટરનેશનલ વાનગીઓને વધુ પસંદ કરે છે. તે જ રીતે આપણી રહેણી કરણી પર પણ અસર થવાથી આપણે હાથથી જ ભોજન કરવા કરતી ચમચીથી ભોજન કરવાનું પસંદ કરવા લાગ્યા છીએ.

મોં દાઝતા કે બળતરાથી બચાવે છે :
હાથથી ભોજન કરતી વખતે ભોજન કેટલુ ગરમ છે તે સ્પર્શ માત્રથી જાણ થઈ જાય છે. જેથી જો ભોજન ગરમ હોય તો હાથ દ્વારા જ ખબર પડી જાય છે અને જેથી મોં બળતા બચે છે. જ્યારે ચમચીથી ભોજન કરવાવાથી મગજને આ સંદેશ નથી મળતો કે ભોજન કેટલુ ગરમ છે.

શરીરના પંચતત્વનું સંતુલન જળવાય છે :
આયુર્વેદ મુજબ શરીર 5 તત્વોથી બનેલું છે ધરા,વાયુ,નભ,જળ અને અગ્નિ. આ પાંચ તત્વોમાં અસંતુલન થતાં શરીરમાં ઘણા રોગો થવાની શક્યતાઓ વધી જાય છે. હાથથી ખોરાક ગ્રહણ કરતી વખતે જે મુદ્રા હોય છે તેમાં શરીરમાં પાંચ તત્વોનું સંતુલન જળવાય રહે છે અને ઉર્જા જળવાય રહે છે.

પચવામાં સરળતા રહે છે :
ખોરાકને હાથથી જ ઉઠાવીને ખાવાથી તેના સ્પર્શથી મગજ સક્રિય થાય છે. અને ખોરાક પહેલા પેટને પાચન માટે સક્રિય થવા માટે સંકેત આપે છે જેથી પાચન થવામાં મદદ મળે છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ