ટીવી એક્ટર તેમજ સુરી સીરીયલમાં સરપંચનો રોલ નિભાવનારા જનક ઠક્કર સેક્ટર-7D પ્લોટ નં-1361/2 ખાતે પરિવાર સાથે રહે છે. પરંતુ ઠક્કર પરિવાર બે દિવસ બહાર જતા તસ્કરોએ ઘરમાં હાથફેરો કર્યો હતો. સોમવારે સવારે ઘરના ભોંયરામાં રહેતાં ડ્રાઈવરની પત્નીએ ઘરમાં ચોરી અંગે જાણ કરી હતી. જેને પગલે તાત્કાલિક પહોંચેલા સરોજબેને ઘરે આવીને જોતા મુખ્ય દરવાજનો નકુચો તૂટેલી હાલતમાં હતો. તપાસ કરતાં પ્રથમ માળના કબાટમાંથી 79 રોકડા ગુમ હતા. તેની સાથે જ ઘરની બહાર પડેલી 8 લાખની કિંમતની સિઆઝ કાર ગૂમ હતી.
શહેરમાં બેફામ બનેલા તસ્કરોએ એક પછી એક ઘરને ટાર્ગેટ કરી રહ્યા છે, ત્યારે ગાંધીનગર અને ડીસા કોર્પોરેશનના બ્રાન્ડ એમ્બેસડર અને ગુજરાતી અભિનેતા જનક ઠક્કરના ઘરે ચોરીનો મામલો સામે આવ્યો છે.