કોરોના વાઈરસે ઈટલી અને સ્પેનમાં કહેર મચાવ્યા બાદ હવે અમેરિકામાં વિનાશક બની ગયો છે. અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસની ચપેટમાં આવીને 345 લોકોના મોત નીપજ્યા છે જ્યારે અહીં 18000 નવા કેસ સામે આવ્યા છે. અમેરિકામાં દર મિનિટે લગભગ 13 કોરોનાના નવા દર્દી સામે આવી રહ્યા છે.
અમેરિકામાં કોરોના સંક્રમિત કુલ દર્દીઓની સંખ્યા 100000ને પાર કરી ગઈ છે. તાજેતરના આંકડા અનુસાર 1,04,007 કોરોનાના દર્દી છે જ્યારે અહીં અત્યાર સુધી 1693 લોકોના મોત થઈ ચૂક્યા છે.