યુક્રેન સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને એક મહત્વપૂર્ણ ઘોષણા કરતા જણાવ્યું કે, દુશ્મન દેશોએ રશિયા પાસેથી કુદરતીગેસ ખરીદવા માટે હવે રૂબલમાં ચૂકવણી કરવી પડશે, જેમાં યુરોપીયન સંઘ (ઇયુ)ના તમામ સભ્ય દેશો સામેલ છે. પુતિને જણાવ્યું કે, તેઓ હવે રશિયાની વિરુદ્ધમાં ઊભા રહેલા લોકોને ડોલર અને યુરોમાં ગેસનું વેચાણ કરશે નહીં.