વિશ્વની સૌથી વૃદ્ધ વ્યક્તિનું અવસાન થયુ હતું. વિશ્વની સૌથી વૃદ્ધ મહિલા લ્યુસિલ રેન્ડનનું 118 વર્ષની વયે અવસાન થયું છે. એક ખાનગી એજન્સીએ આ માહિતી આપી હતી. ફ્રેન્ચ મહિલા રેન્ડન સિસ્ટર આન્દ્રે તરીકે પણ જાણીતી હતી. તેમનો જન્મ 11 ફેબ્રુઆરી 1904ના રોજ થયો હતો.