વિશ્વની સૌથી મોટી ઈલેટ્રિક કાર બનાવતી કંપની ટેસ્લા અને સ્પેસ એક્સના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર એલોન મસ્ક ફરી કોરોના સંક્રમિત થયા હોવાના અહેવાલ છે.
મસ્કે જાતે એક ટ્વિટમાં કહ્યું કે લાગી રહ્યું છે કે ફરી COVID-19 પોઝિટીવ આવ્યો છું. જોકે કોઈ ભારે લક્ષણો નથી જોવા મળી રહ્યાં.
જોકે તેમણે રેપિડ ટેસ્ટ કરાયો છે કે છે પછી વધુ સચોટ પરિણામ આપતા પોલિમરેઝ ચેઇન રિએક્શન ટેસ્ટ કરાવ્યા છે.