ભારતમાં કોરોના સામે યુદ્ધ જીતવા માટે રસીકરણના મહાઅભિયાનની શરૂઆત કરી દેવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સથી વિશ્વના સૌથી મોટા રસીકરણ અભિયાનની શરૂઆત કરાવી છે. આ સાથે દેશમાં 3006 કેન્દ્રો પર રસીકરણની શરૂઆત થઈ ચુકી છે.
એક કેન્દ્રમાં એવરેજ 100 લોકોને રોજ સવારે 9થી સાંજે 5 કલાક સુધી રસી લાગશે. આ કામ સપ્તાહમાં ચાર દિવસ, સોમવાર, મંગળવાર, ગુરૂવાર અને શનિવારે સવારે આઠ કલાકથી સાંજે પાંચ કલાક સુધી થશે. પહેલા દિવસે જેને વેક્સિન લગાવવાની છે, તેનું લિસ્ટ કો-વિન સોફ્ટવેરમાં અપલોડ કરી દેવામાં આવ્યું છે અને તેને મોબાઇલ પર મેસેજ પણ પહોંચી ગયા છે.