દુનિયામાં કોરોનાના ત્રણ લાખ નવા કેસો ઉમેરાવા સાથે કુલ કેસોની સંખ્યા 219,609,930 થઇ છે જ્યારે 6,323 જણાના મોત થતાં કોરોનાનો કુલ મરણાંક 45,50,104 થયો છે. આજે પણ દુનિયામાં કોરોના મહામારીની સૌથી ઘાતક અસર યુએસએમાં જોવા મળી રહી છે.
યુએસમાં કોરોનાના નવા બાર હજાર કેસો નોંધાવાને પગલે કુલ કેસોની સંખ્યા 40,343,530 થઇ છે તો કુલ કોરોના મરણાંક 6,60,063 થયો છે તેમ વર્લ્ડોમીટર નામની વેબસાઇટ પર જણાવવામાં આવ્યું છે.