યુરોપ માટે ઘઉંની બાસ્કેટ કહેવાતા યુક્રેન પર રશિયાએ કરેલા હુમલા બાદ દુનિયામાં અન્ન સંકટ ઘેરુ બની રહ્યુ છે.
હવે સંયુક્ત રાષ્ટ્રે ચેતવણી આપતા કહ્યુ છે કે, દુનિયા પાસે માત્ર 70 દિવસ ચાલે તેટલો ઘઉંનો જથ્થો બચ્યો છે. 2008ના વર્ષ બાદ પહેલી વખત દુનિયામાં ઘઉંનો સ્ટોક આટલા નીચા સ્તરે છે.આ પ્રકારનુ સંકટ એક જનરેશનના સમયગાળામાં એક જ વખત જોવા મળતુ હોય છે.
દુનિયાની નજર હવે જાપાનમાં યોજાનારી ક્વાડ દેશોની બેઠક પર છે.જેમાં ભારત હાજરી આપવાનુ છે.આ બેઠકમાં ઘઉંનો મુદ્દો ચર્ચાઈ શકે છે.