અમરેલી જિલ્લાના છેવાડે આવેલ ખાંભા તાલુકાના રબારીકા ગામના લોકોની પાણીની સમસ્યા વિકરાળ બની છે. આ ગામની મહિલાઓને ગામથી બે કિલોમિટર દુર વાડીઓમા પાણી માટે જવું પડે છે. જેમ જેમ ઉનાળો ગરમી પકડતો જાય છે તેમ તેમ અમરેલી જિલ્લાના ગામડાઓને સ્થિતિ પણ વિકરાળ બનતી જાય છે. જિલ્લાના છેવાડાના તાલુકાનું છેવાડાનું આ ગામ છે રબારીકા ગામ. આશરે ત્રણ હજારની જન સંખ્યા ધરાવતા આ ગામની મજબુરી છે બે કિલોમિટર દુર વાડીઓમા મહિલાઓને પાણીના એક બેડા માટે ભટકવું પડે છે.