ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષાના કારણે મેદાની પ્રદેશોમાં પણ ઠંડીનો ચમકારો વધ્યો છે. હરિયાણા, દિલ્લી રાજસ્થાન અને ગુજરાત સુધી ઠંડા પવનો વહી રહ્યા છે. જેના કારણે ગુજરાત પણ ઠંડુગાર થયું છે. રાજ્યમાં ઠંડીનો ચમકારો એટલી હદે વધી રહ્યો છે કે વહેલી સવારે લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.