આખી દુનિયામાં નવા વર્ષ નું સ્વાગત થઈ રહ્યું છે. ભારતમાં પણ નવા વર્ષનું આગમન થઈ ગયું છે. કોરોના ગાઇડલાઇન્સ અને પ્રોટોકોલ વચ્ચે નવા વર્ષનું આગમન થઈ રહ્યું છે. સૌથી પહેલા ન્યૂઝીલેન્ડમાં એ ક્ષણ આવી જ્યારે નવા વર્ષનું આગમન થયું. ત્યાં અડધી રાત નજીક આવતા જ સૌની નજરો ઘડિયાળના કાંટા પર અટકી ગઈ અને 12 વાગવાનો ઇંતઝાર થવા લાગ્યો. ઘડિયાળ પર જેવા જ 12ના ટકોરા પડ્યા કે આખો દેશ 2021ના આગમનના ઉલ્લાસમાં ડૂબી ગયો.