કેન્દ્ર સરકારે આપેલા આદેશના પગલે 30 જાન્યુઆરીએ 2 મિનિટ માટે આખો દેશ થંભી જશે. આ દિવસે મહાત્મા ગાંધીજીનુ નિધન થયુ હતુ અને દર વર્ષે આ દિવસની શહીદ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવતી હોય છે.જોકે આ વખતે કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને આદેશ આપ્યો છે કે, દેશની આઝાદીમાં બલિદાન આપનારાઓની યાદમાં આ દિવસે બે મિનિટનુ મૌન રાખવામાં આવે અને સાથે સાથે કામકાજ અને અવર જવર પણ બંધ રાખવામાં આવે.