બાબા રામદેવની પતંજલિ આયુર્વેદ ફરી એક વખત ચર્ચામાં આવી છે. 19 ફેબ્રુઆરી, 2021ના રોજ પતંજલિ આયુર્વેદે કોરોનાની દવા કોરોનિલ લોન્ચ કરી હતી. આ દવાના લોન્ચિંગ સમયે બાબા રામદેવે દાવો કર્યો હતો કે, ભારત સરકારની સાથે-સાથે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ પણ આ દવાને ક્લીયરન્સ આપ્યું છે. જો કે WHOનો જવાબ બાબા રામદેવને નિરાશ કરી શકે છે.