સુરત શહેરમાં એક અનોખા લગ્ન યોજાયા હતા. આ લગ્નમાં કોઈ પણ પ્રકારના તામ-જામ વગર માત્ર 17 મિનિટમાં બેંક મેનેજર યુવક અને ડૉક્ટર યુવતી લગ્નગ્રંથીથી જોડાયા હતા. એટલું જ નહીં લગ્નમાં આવેલા જાનૈયાઓ પોતાના ઘરેથી ટિફિન લઈને આવ્યા હતા અને સાથે મળીને ભોજન કરી લગ્નને ઉત્સાહી બનાવ્યું હતું. આ યુગલે માત્ર 6 મહિના પહેલા સત્સંગમાં થયેલા પરિચયને લગ્નગ્રંથીમાં બદલી સમાજના કુ-રિવાજો સામે ઉમદું ઉદાહરણ આપ્યું છે.