ગુજરાતમાં આજથી એટલે શુક્રવારથી તાપમાન ઘટવાની હવામાન વિભાગની આગાહી છે. આગાહી પ્રમાણે, આગામી 48 કલાક માટે રાજ્યભરમાં લઘુતમ તાપમાનમાં 3થી 5 ડિગ્રીનો ઘટાડો થતાં કડકડતી ઠંડીનો અનુભવ થશે. રવિવારથી લઘુતમ તાપમાન બેથી ત્રણ ડિગ્રી સુધી વધતાં ઠંડીમાં ઘટાડો થશે લાગે તેની પૂરી સંભાવના છે. એટલે આજે અને આવતીકાલે ક્યાંય જવાનું વિચારતા હોય તો સ્વેટર અને શાલ વધારે લઇ જવા પડશે.