Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

જરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ (Sardar Sarovar Dam) ભયજનક સપાટીની ઉપર વહી રહ્યો છે. સરદાર સરોવર ડેમ સંપૂર્ણ ભરાઇ જતા એક તરફ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. બીજી તરફ નર્મદા નદીમાં ડેમનું પાણી છોડાતા કાંઠા વિસ્તારોને એલર્ટ (Alert) કરવામાં આવ્યા છે. સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી 138.68 મીટરે પહોંચી છે.
ડેમમાંથી પાણી છોડવામાં આવતા નર્મદા નદી કાંઠાના ગામો પ્રભાવિત થયા છે. સતત વરસાદને પગલે સરદાર સરોવર ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થયો છે. નર્મદા ડેમના 23 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ