સુરેન્દ્રનગર જિલ્લાનો મુખ્ય આધાર ધોળી ધજા ડેમ માં છેલ્લા ત્રણ દિવસ થી ધીમીધારે વરસતા વરસાદને કારણે નવા નીર આવ્યા છે. ધોળી ધજા ડેમની ક્ષમતા 25 ફૂટની છે. ત્યારે પાણીની સપાટી 17 ફુરે પહોંચી છે. 22 ફૂતે ડેમ ઓવર ફ્લો થશે. જયારે આજે શ્રવણ માસના પહેલા દિવસે અહીં ધોળેશ્વર મહાદેવનું મંદિર પણ ડેમ પરિસરમાં આવેલું છે.