રાજ્યમાં થયેલા તાજેતરના વરસાદને પરિણામે સમગ્ર રાજ્યના 204 જળાશયોમાં 3 લાખ 73 હજાર 247 એમ સી એફ ટી નવા નીર આવ્યા છે અને 67.05 ટકા જળ સંગ્રહ 11 ઓગષ્ટ સુધીમાં થયો છે. ગતવર્ષે આ જળાશયો માં 11 ઓગષ્ટ સુધીમાં 36.48 ટકા જળ સંગ્રહ થયો હતો.
રાજ્યના જળ સંપત્તિ વિભાગના સત્તાવાર આંકડાઓમાં જણાવાયા અનુસાર 204 જળાશયો પૈકી 38 જળાશયો 100 ટકા ભરાઈ ગયા છે.70 થી 100ટકા ભરાઈ ગયા હોય તેવા 26 જળાશયો છે, જયારે 50 થી 70 ટકા ભરાયેલા જલાશ્યોની સંખ્યા 22 છે અને 25થી 50 ટકા ભરાયા હોય એવા 44 જળાશયો છે.
દેશવાર જળાશયોની સ્થિતિ જોઈએ તો. ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 11 ઓગષ્ટની સ્થિતિએ 13097.63 એમસી એફ ટી એટલે કે 19.29 ટકામધ્ય ગુજરાત ના 17 જળાશયોમાં 70645.89 એમસી એફ ટી એટલે કે 85.22 ટકા
દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ જથ્થો 13 જળાશયોમાં 2 લાખ 42 હજાર 151 એમસી એફ ટી જે 79.50 ટકા છે.કચ્છના 20 જળાશયોમાં 4725.85 એમ સી એફ ટી 40.22 ટકા સંગ્રહ અને સૌરાષ્ટ્રના 139 જળાશયોમાં 42626.97 એમ સી એફ ટી 47.57 ટકા જળ સંગ્રહ થયો છે.