કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે અલગ અલગ દેશોમાંથી ભારત પહોંચેલા યાત્રીઓની માહિતી શેર કરતાં જણાવ્યું હતું કે ભારત આવેલ સંક્રમિત યાત્રીઓમાં સૌથી વધુ એકસબીબી વેરીએન્ટ મળ્યો છે જે કોરોના વાયરસના ઓમિક્રોન વેરીએન્ટમાંથી નીકળ્યા છે.