Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોરોનાકાળમાં મોદી સરકારે રવિવારે નાગરિકો માટે અનેક મહત્વપૂર્ણ દસ્તાવેજોની વેલિડિટી ૩૧મી માર્ચ સુધી લંબાવવાનો નિર્ણય લીધો હતો. કેન્દ્રના આ નિર્ણયને પગલે ડ્રાઈવિંગ લાઈસન્સ, વાહનોની આરસી બૂક, કારની મંજૂરી અને ફિટનેસ સર્ટિફિકેટની કાયદેસરતા જેવા દસ્તાવેજોની સમય મર્યાદા લંબાવાઈ છે. કેન્દ્ર સરકારે કોરોના મહામારીને ધ્યાનમાં રાખતાં આ નિર્ણય લીધો હતો.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ