વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાતમાં કોરોના મહામારી સાથે સંકળાયેલી અફવાઓ પર વિરામ મુક્યો હતો. 78મા મન કી બાત કાર્યક્રમમાં મોદીએ કહ્યું હતું કે કોરોના વાઇરસ ખતમ થઇ ગયો હોવાનુ માનવાની ભુલ લોકોએ ન કરવી જોઇએ. સાથે જ મોદીએ એથલીટ દિવંગત મિલ્ખા સિંહને પણ યાદ કર્યા હતા અને તેમની સાથે વિતાવેલી પળોને યાદ કરી હતી.
આ સાથે જ પીએમ મોદીએ દેશમાં વધી રહેલા કોરોનાના કેસો અને તેની સાથે જ ઝડપથી ચાલી રહેલા રસીકરણ અભિયાનની પણ વાત કરી હતી. મોદીએ કહ્યું હતું કે મોદીએ કહ્યું હતું કે કોરોના વાઇરસ પોતાનો સ્વરૂપ બદલતો રહે છે. તેથી તેનાથી બચવા માટે દરેક પ્રોટોકોલનું પાલન કરવું અતી જરૂરી છે.