ઉત્તરાખંડમાં પુષ્કર સિંહ ધામી સરકારે દેવસૃથાનમ બોર્ડનો ભંગ કરી દીધો હતો. ખુદ મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ આની સત્તાવાર જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે અમારી સરકારે ચાર ધામ દેવસૃથાનમ બોર્ડ બિલને પરત લેવાનો નિર્ણય લીધો છે.
નોંધનીય છે કે દેવસૃથાનમ બોર્ડ એક્ટ મુખ્યમંત્રી ત્રિવેંદ્ર સિંહ રાવતની સરકારમાં બન્યો હતો. આ બોર્ડ ચાર ધામ કેદારનાથ, બદરીનાથ, ગંગોત્રી અને યમુનોત્રી સાથે જોડાયેલા 51 મંદિરોની દેખરેખ કરે છે. પૂજારીઓ આ બોર્ડની રચનાનો વિરોધ કરતા આવ્યા છે. તેમનું કહેવું છે કે આ બોર્ડને કારણે મંદિરો પર તેમનો જે પરંપરાગત અિધકાર હતો તેને જ ખતમ કરી દીધો છે.