Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દેશની સૌથી મોટી વિધાનસભા હવે પેપરલેસ  થઇ ગઇ છે. જી હા, 403 સભ્યોની ઉત્તર પ્રદેશ વિધાનસભા હવે ઈ-વિધાન હેઠળ કામ કરશે. 23 મેથી શરૂ થનારું વિધાનસભાનું બજેટ સત્ર સંપૂર્ણ રીતે હાઈટેક રહેશે. હવે સભ્યોના પ્રશ્નો અને મંત્રીઓના જવાબો બધુ જ ટેબ્લેટનાં માધ્યમ દ્વારા કરવામાં આવશે. આટલું જ નહીં, સામાન્ય જનતા ગૃહમાં તેમના ચૂંટાયેલા પ્રતિનિધિઓની વર્તણૂકને પણ લાઈવ ટ્રેક કરી શકશે. આ માટે વિધાનસભાની તમામ સીટો પર ટેબલેટ લગાવવામાં આવ્યા છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ